Voice to text in the real world
Production-ready for real conversations, background noise, and language switching.
Why teams choose Sarvam for voice to text

Streaming-first architecture
Sub-150ms time to first token. Configurable Accurate, Balanced, and Fast modes for every latency requirement.

Code-switching & noise robust
Trained on 1M+ hours of real-world audio. Handles code-mixed speech, noisy telephony, and diverse accents.

Drop-in SDKs
Go live in under 10 minutes with official Python and Node.js SDKs. Pipecat & LiveKit ready.

23 Indian languages
All 22 scheduled languages plus English. Unified multilingual model with automatic language detection.

Beyond raw transcripts
Speaker diarization, word-level timestamps, output format control, and automatic language detection built in.
Streaming-first architecture
Sub-150ms time to first token. Configurable Accurate, Balanced, and Fast modes for every latency requirement.
Code-switching & noise robust
Trained on 1M+ hours of real-world audio. Handles code-mixed speech, noisy telephony, and diverse accents.
Drop-in SDKs
Go live in under 10 minutes with official Python and Node.js SDKs. Pipecat & LiveKit ready.
23 Indian languages
All 22 scheduled languages plus English. Unified multilingual model with automatic language detection.
Beyond raw transcripts
Speaker diarization, word-level timestamps, output format control, and automatic language detection built in.
Multi-speaker conversation transcribed
Panel Discussion
Every word transcribed. Every speaker identified.
એ રીતે તમે આગળ વધો પોતાની ધર્મની માન્યતાઓને ને પોતાના અત્યાર સુધી તમે પ્રેક્ટિસ કરતા આવ્યા છો એને છોડીને તમે એક જ નિયમ પ્રમાણે ચાલો તો આ યોગ્ય નહીં હોય કારણ કે આપણે જ્યારે દેશ બન્યો ત્યારે દરેકને આશ્વાસન આપ્યું હતું
કે એમને જેવી રીતે દેશમાં શાંતિથી રહેવું હશે તો એમને છૂટ આપીશું પોતાના ધર્મ પ્રમાણે પોતાની જાતિ પ્રમાણે કે જે તેમના નિયમો હોય કોઈ કુટુંબના હોય કે જે હોય ગામના એ પ્રમાણે એ પ્રેક્ટિસ કરી શકશે
તો આ હાલ ડિસ્કશનમાં ચાલે છે ને એના ફાયદા ગેરફાયદાનો આપણે ડિસ્કસ કરવાનો છે કે શું આવું કરવું જોઈએ હાલ સમય આવી ગયો છે કે બધાને ફોર્સફુલી
શું આવું કરવું જોઈએ
આપણે એક જ નિયમ બનાવી દઈએ ને બધાને કહીએ કે તમે આ જ નિયમ ફોલો કરો ચાહે તમે હિન્દુ હોય તો પણ તમે આ જ નિયમ ફોલો કરો તમારા ધર્મ ને છોડી દો મુસલમાન હતા તો એમના ધર્મના જે નિયમો હોય એ છોડો અને આને જ ફોલો કરો શું આ સમય આવી ગયો છે કે આપણે આવો કાનૂન બનાવવો જોઈએ જેવી રીતે અમેરિકામાં યુરોપમાં છે ત્યાં કોઈ ધર્મ ધર્મ નથી જોવામાં આવતું જ્યારે એ લોકો કોર્ટમાં જાય છે
ત્યાં કોર્ટના દેશના કાનૂન પ્રમાણે કેસ લો કરવામાં આવે તો શું આવું ઇન્ડિયામાં કરવું જોઈએ આ એના વિશે છે
એક દેશ એક કાયદો
આપણે કહી શકીએ કે એક દેશ અને એક કાયદો બધાએ આ જ કાયદો માનવું જોઈએ
કાયદો માનવો જોઈએ હા માનવો જોઈએ પછી તમે તમારો ધર્મ ગમે તે કહેતું હોય તમે ગમે તે માન્યતામાં માનતા હોવ તમને યોગ્ય લાગતું હોય પણ ફોર્સ કરવામાં આવશે ગવર્મેન્ટ તરફથી કે હવે તમારે આ જ માનવું પડશે તો આ યોગ્ય છે દરેક સાથે આવી રીતે ફોર્સફુલી એમનું ઇમ્પ્લિમેન્ટ કરવું હાલ શું આ સમય યોગ્ય છે લોકો એટલા મેચ્યોર છે
આ હાલ ડિસ્કશન ચાલે છે
મારા હિસાબથી આમાં જોવા જાય તો બંનેના નુકસાન છે અને બંનેના જ ફાયદા છે આપણે અગર આને ઇમ્પ્લિમેન્ટ કરીએ એક દેશ એક કાયદો તો આપણા ધાર્મિક સ્વતંત્રતામાં બી આપણે હસ્તક્ષેપ થાય છે આપણા સંસ્કૃતિને બી આપણે નુકસાન થાય છે
અને આને અમલ કરવું મુશ્કેલ છે કારણ કે લોકો ધર્મના પ્રતિ ભારતમાં વધારે પડતા છે બધાને પોતાનો ધર્મ પહેલો છે એટલે આને લાગુ કરવું તો મુશ્કેલ છે જ અને લોકો તો
અને લોકશાહી શાસનથી ભી ડિફરન્ટ થશે ને કે લોકો માટે લોકોથી અને લોકો વડે ચાલતું શાસન
તો એના અગેન્સ્ટના પ્રોટોકોલમાં આપણે જતા રહીશું કારણ કે આ લોકોથી તો નહીં જ ચાલતું હોય ને કારણ કે આમાં તો એક એક તમે રૂલ્સ બનાવી દીધું એન્ડ એ બધાના ઉપર તમે થોપી દેવામાં આવે કે તમે લોકો કરો જ બરાબર શાયદ એમ એ લોકો માટે બેનિફિશિયલ હોય પણ ખરા ના બી હોઈ શકે તો એમના ધાર્મિક રિચ્યુઅલ્સ પ્રમાણે એ કનેક્ટ થતું પણ હોય કે ના પી થતું હોય
અ
તો આ લોકો માટે તો નહીં ચાલતું રહે તો આ લોકશાહીનો ભી ભંગ થાય એવું લાગી રહ્યું છે આમ આ આનાથી તો
પણ આમાં ફાયદો બી એ છે કે આમાં કાયદા આમ સરળ થઈ જાય છે અને આમાં લોકો આમાં ગવર્મેન્ટ એવું વિચારે કે ધર્મના ઉપર નાગરિક નાગરિક તરીકે ઓળખ વધારે થાય અને આમાં સ્ત્રી પુરુષની સમાનતા બી થાય
આપણને જેન્ડર ઇક્વાલિટી બી મળે આમાં સ્ત્રી પુરુષને બરાબર બી આવી શકે છે એ એક પોઇન્ટ છે જે મને ગમ્યો આમાં
પોઈન્ટ છે
મારે એવું માનવું છે કે આની અંદર બધા જે વિષયો છે એક સાથે લઈ લેવા કેમ કે જમીનનો ઇસ્યુ હોય અથવા તો શાદીનો હોય બીજા બધા જે ઇસ્યુઝના હોય એના કરતાં ગવર્મેન્ટે અમુક જે કોમન વિષયો હોય
કે જેમાં કોઈ પ્રોબ્લેમ દરેકને વધારે થાય એવું નથી ધર્મની રીતે જેમ કે મારે કઈ પ્રોપર્ટી ખરીદવી છે એના માટેના નિયમો હોય કોઈ બિઝનેસના રિલેટેડ હોય અથવા બીજા કોઈ હોય તો પહેલાં શરૂઆત એમણે આનાથી કરવી જોઈએ
22 Indian languages, one API
Transcription accuracy across all 22 scheduled languages, with code-mixing supported out of the box.
From audio to action, in one API
Move from speech to structured transcripts with a single integration.
Capture audio your way
Stream live from a microphone or upload a finished recording. The same API handles both with first token in milliseconds.
Transcribe across 22 Indian languages
One multilingual model, every scheduled language. Code-mixing, accents, and noisy audio handled without per-language routing.
Get more than a transcript
Speaker turns, word-level timestamps, and language tags arrive with every response. No add-ons, no extra calls.
Ship to production
Drop into your stack with official Python and Node SDKs, plus native Pipecat and LiveKit support. Most teams are live the same day.
Base plan
Free trial included
No credit card required. Get API keys instantly.
Your questions, answered.
Bring voice into your product.
Bring voice into your product.